The Devyani's KitchenTest of Restaurant at Home
આલમન્ડ ચોકલેટ રેસિપિ | Almond Chocolate Recipe by The Devyani’s kitchen

આલમન્ડ ચોકલેટ રેસિપિ | Almond Chocolate Recipe by The Devyani’s kitchen

જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી YouTube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ recipe બનાવી શકો છો.

સામગ્રી:-

50 ગ્રામ – ડાર્ક ચોકલેટ સ્લેબ
50 ગ્રામ – મિલ્ક ચોકલેટ સલેબ
10 નંગ – બદામ

રીત:-

બંને ચોકલેટ ને ડબલ બોઈલર ની પદ્ધતિ થી મેલ્ટ કરી લેવી.

મોલ્ડ માં બદામ મૂકી ને રાખવી. ચોકલેટ મેલ્ટ થઈ જાય એટલે તેને 2 સેકંડ પછી મોલ્ડ માં રેડવી.

ટેપ કરી ને મોલ્ડ ને 10 મિનિટ માટે ફ્રીઝ માં મૂકી દેવું.

જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો તમે અમારી બીજી વાનગીઓ પણ જોઈ શકો છો, જેવી કે,

બ્રેડ પકોડા

ચીઝી નાચોઝ રેસિપિ

લાપસી રેસીપી

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.