The Devyani's KitchenTest of Restaurant at Home

TDK

પાવભાજી ની ભાજી બનાવવાની રીત Bhaji Banavani rit | Pavbhaji ni Bhaji Banavani Rit |Pavbhaji in Gujarati

અમદાવાદની ફેમસ કહી  શકાય તેવી ડીશ એટલે કે પાવભાજી અને પાવ ભાજી નું નામ પડે એટલે બધાના મોંમાં પાણી તો આવી જાય. આજે આપણે બનાવવાના છીએ એક અલગ રીતે ભાજી આવી રીતે ભાજી તમે ક્યારેય નહીં બનાવી હોય. તો ખાસ તમે આ અલગ રીતે બનાવેલી ભાજીની રેસીપી ને જરૂર...

ક્રિસમસ સ્પેશિયલ પ્લમ કેકની રેસિપી | Christmas Special Plum Cake Recipe by The Devyani’s Kitchen | Christmas Special Recipe by Devyani

જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ recipe બનાવી શકો છો. ક્રિસમસ સ્પેશિયલ પ્લમ કેકની રેસિપી | Christmas Special Plum Cake Recipe by The Devyani’s...

ફ્રેશ ઓરેન્જ કૂકીસ રેસીપી | Fresh Orange Cookies Recipe by The Devyani’s Kitchen

જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ recipe બનાવી શકો છો. સામગ્રી:-1 નાનો બાઉલ ઘઉંનો લોટ1/4 ટે ઓરેન્જ જેસ્ટચપટી બેકિંગ પાવડરચપટી મીઠું1...

વેજીટેબલ સુપી મોમોસ રેસિપિ | Vegetable Supi Momos Recipe by The Devyani’s kitchen

સામગ્રી:-1 કપ બાફેલી મકાઈહાફ કપ ઝીણા સમારેલા ગાજર અને કેપ્સીકમ1 ટી-સ્પૂન આદુ મરચાં, લસણ ની પેસ્ટ૧ કપ ટામેટા ગાજર ની પયોરી1 ટીસ્પૂન ગ્રીન ચીલી સોસ૧ ટી.સ્પૂન સોયા સોસ2 ટીસ્પૂન મરી પાવડર1 કપ ઘઉંનો લોટ2 ટી સ્પૂન તલ૧ ટી.સ્પૂન બટરમીઠું સ્વાદ...

લીલા વટાણા નો ઓળો ની રેસીપી | Lila Vatana No Olo recipe by The Devyani’s Kitchen

જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ recipe બનાવી શકો છો. સામગ્રી:-2 ઓળાના રીંગણા1 વાડકી લીલા વટાણા2 ટમેટા ઝીણા સમારેલા4 લીલી ડુંગળી ઝીણી સમારેલી 7 થી 8...

ચા નો મસાલા ની રેસિપિ | chaa na masala ni recipe by The Devyani’s kitchen

જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ recipe બનાવી શકો છો. સામગ્રી:-20 મોટી ચમચી જેટલા લવિંગ10 મોટી ચમચી મરીદોઢ કપ જેટલી એલચી13-14 તજના...

લીલા વટાણા અને બેસન ના ઢોકળા ની રેસિપિ | Lila vatana ane besan na dhokla ni recipe by The Devyani’s kitchen

જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ recipe બનાવી શકો છો. સામગ્રી:-1 કપ વટાણા૧ ટી.સ્પૂન લાલ મરચું પાવડર1 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ10 નંગ લીમડા ના...

ચપાતી સેન્ડવીચ ની રેસીપી | Chapati sandwich recipe by The devyani’s kitchen

જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ recipe બનાવી શકો છો. સામગ્રી-2 વ્યક્તિઓ માટે4 રોટલી1/4 કપ મકાઈ1/4 કપ મકાઈ1/2 ટી સ્પૂન આમચૂર પાવડર૧ ટી...

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.