The Devyani's KitchenTest of Restaurant at Home
બટાકા ભૂંગળા રેસીપી | Bataka Bhungla Recipe by The Devyani’s Kitchen

બટાકા ભૂંગળા રેસીપી | Bataka Bhungla Recipe by The Devyani’s Kitchen

જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવી જ recipe બનાવી શકો છો.

સામગ્રી:-

આઠ-દસ નાના બટેટા
તેલ રૂટીન મસાલા, લીંબુ
ધાણા, લીલું લસણ
તલ લસણની ચટણી
ભૂંગળા

રીત:-

સૌપ્રથમ બટાકાને સ્વચ્છ કરી કૂકરમાં બાફી લેવા.

લસણની કળીઓ અને લાલ મરચું મીઠું લીંબુ નાખીને લસણ ની લાલ ચટણી તૈયાર કરવી, એક પેનમાં 2 ચમચા તેલ અને તલ મૂકી.

2 ચમચા લસણની ચટણી અને સાંતળવી પછી તેમાં બટાકા રૂટિન મસાલા બુક કરી ધાણા અને લીંબુ લસણ નાખી ખૂબ કરવું અને ભૂંગળા સાથે સર્વ કરવું.

તો તૈયાર છે ભાવનગરી ભૂંગળા.

જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો તમે અમારી બીજી વાનગીઓ પણ જોઈ શકો છો, જેવી કે

 પાન મુખવાસની રેસીપી

રોટલો બનાવાની રીત

કળથી નું શાક




Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.