The Devyani's KitchenTest of Restaurant at Home
ચા નો મસાલા ની રેસિપિ | chaa na masala ni recipe by The Devyani’s kitchen

ચા નો મસાલા ની રેસિપિ | chaa na masala ni recipe by The Devyani’s kitchen

જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ recipe બનાવી શકો છો.

સામગ્રી:-

20 મોટી ચમચી જેટલા લવિંગ
10 મોટી ચમચી મરી
દોઢ કપ જેટલી એલચી
13-14 તજના મોટા ટુકડા
દોઢ કપ સુઠ પાવડર
સાડા છ ચમચી જેટલો જાયફળ પાવડર

વિધિ

લવિંગ એલચી મરી તજ અને એક મોટા નોન-સ્ટીક પેનમાં ધીમા તાપે એક મિનિટ સુધી શેકી લો ત્યાર પછી તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.

લવિંગ એલચી મરી અને તજ સંપૂર્ણ ઠંડા થઈ જાય પછી તેમાં સૂંઠ અને જાયફળનો પાઉડર ઉમેરો મિક્સરમાં પીસીને તેનું બારીક ભૂકો કરો.

તમે ચા ના મસાલા અને જો એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરશો તો લાંબો સમય સુધી તેની તાજગી અને ફ્લેવર બરકરાર રહેશે.

જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો તમે અમારી બીજી વાનગીઓ પણ જોઈ શકો છો, જેવી કે

પાલકના સૂપની રેસિપી

બદામ પિસ્તા શ્રીખંડ

મટર કોફતા ની રેસીપી

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.