The Devyani's KitchenTest of Restaurant at Home
કિવીનું જ્યુસ બનાવવાની રીત | ટેસ્ટી અને ફ્રેશ કિવીનું જ્યુસ | Kivi nu juice banavani rit | Instant kivi nu juice recipe

કિવીનું જ્યુસ બનાવવાની રીત | ટેસ્ટી અને ફ્રેશ કિવીનું જ્યુસ | Kivi nu juice banavani rit | Instant kivi nu juice recipe

આજે બનાવવાનું છે વિટામીન થી ભરપૂર જેવું કીવીનું જ્યુસ. આ કીવીનું જ્યુસ માત્ર ઉનાળા માટે જ નહીં પરંતુ શરીરની ઇમ્યુનિટી વધારવામાં પણ મદદરૂપ થાય છે. ઓછી ઝંઝટ વગર માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થતું કીવીનું જ્યુસ બનાવવાનું છે. તો ચાલો કેવી નું જ્યુસ બનાવવાનું શરૂ કરીએ.

( Tags- કિવીનું જ્યુસ બનાવવાની રીત | ફક્ત 5 મિનિટમાં કિવીનું જ્યુસ | ટેસ્ટી અને ફ્રેશ કિવીનું જ્યુસ | Kivi nu juice banavani rit | Instant kivi nu juice recipe | Kivi nu juice recipe in Gujarati | How to make kivi nu juice )

કિવીનું જ્યુસ બનાવવાની રીત ( Make a Kivi Juice )

સૌપ્રથમ કીવીનું જ્યુસ બનાવવા માટે પાકેલી કીવી લેવાની છે. હવે કીવીને ચપ્પુ વડે છાલ કાઢી લેવી અને કીવીમાં ઘણા બધા વિટામિન રહેલા છે, વિટામિન C, વિટામિન A, પોટેશિયમ વગેરે જેવાં વિટામિન્સ રહેલાં છે. અને આ કીવીનુ જ્યુશ હેલ્થ માટે ખૂબ જ સારું રહે છે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને તે immunity booster પણ કહેવામાં આવે છે.

હવે ત્રણેય કીવીની છાલ નીકળી જાય એટલે તેના નાના – નાના પીસ માં કાપી લેવા અને તેમાં એક વાટકી ખાંડ ઉમેરી થોડું એવું મીઠું ઉમેરી, ચપટી સંચળ પાવડર ઉમેરી અને તેમાં બે ગ્લાસ પાણી ઉમેરી દેવું.

હવે બ્લેન્ડર ની મદદથી સરસ રીતે બ્લેન્ડ કરી લેવું. તમારી પાસે જો જ્યુસ મશીન હોય તો તેમાં પણ કરી શકો છો.

તો આ કીવીનું જ્યુસ સર્વિંગ ક્લાસમાં કાઢી લેવું અને પાણી ઠંડુ લેવાનું છે. પણ તમારે વધારે ઠંડુ પીવું હોય તો તમે જ્યુસમાં ice cube પણ નાખી શકો છો. તો આ એકદમ એવું કેવી જ્યુસની રેસિપી પસંદ આવી હોય તો તમે અમારી વેબ સાઇટ માંથી જોઇને સરળતાથી ઘરે બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

મેંગો ફ્રૂટી બનાવવાની રીત
તૂટી-ફૂટી બનાવવાની રીત
વેનીલા આઇસક્રીમ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.