The Devyani's KitchenTest of Restaurant at Home
સંતરાનું જ્યુસ બનાવવાની રીત | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | ઠંડુ ઠંડુ જ્યુસ બનાવવાની રીત | Home made orange juice recipe | Without mixer orange juice | Orange juice recipe in Gujarati

સંતરાનું જ્યુસ બનાવવાની રીત | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | ઠંડુ ઠંડુ જ્યુસ બનાવવાની રીત | Home made orange juice recipe | Without mixer orange juice | Orange juice recipe in Gujarati

આજે બનાવવાનું છે, ગરમીમાં શરીરને ઠંડક આપે અને ડિહાઇડ્રેશન થી બચાવે તેવું ઠંડુ ઠંડુ ઇમ્યુનિટી બૂસ્ટર એટલે કે ઓરેન્જ જ્યુસ. ઉનાળાની ગરમીમાં તમે એક ગ્લાસ જ્યૂસ પીવો તો તમને લું પણ નહીં લાગે અને તમારી સેહત પણ સારી રહેશે અને આ જ્યૂસ તમને પાંચ મિનિટમાં બનાવીને પી શકો છો.તો ચાલો ગરમી માટે સ્પેશિયલ એવું સંતરાનુ જ્યૂસ અથવા શરબત બનાવવાનું શરૂ કરીએ.

( Tags- સંતરાનું જ્યુસ બનાવવાની રીત | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | ફ્રેશ ઓરેન્જ જ્યુસ રેસિપિ | ઠંડુ ઠંડુ જ્યુસ બનાવવાની રીત | Home made orange juice recipe | Without mixer orange juice | Orange juice recipe in Gujarati | How to make Orange juice recipe )

સંતરાનું જ્યુસ બનાવવાની રીત ( How to make Orange juice recipe )

તેની માટે બે નંગ સંતરા લેવાના છે તે સંતરાને ચપ્પુ વડે કાપી ને બે ભાગ કરી લેવા. અને જે પ્લાસ્ટિકનું રસ કાઢવાનું હેન્ડ મશીન આવે છે, તે લેવાનું છે.

હવે તેમાં સંતરાનું એક ફાડુ લઈ તેને મશીન ઉપર મૂકી ગોળ ગોળ ફેરવીને રસ કાઢી લેવાનો છે. તમારી પાસે જ્યુસર મશીન ના હોય તો તમે પ્લાસ્ટિકનું મશીન લઈને જ્યુસ બનાવી શકો છો અને સંતરા ના ફાડાનો રસ કાઢી લેવાનો છે.

સંતરામાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે અને ઉનાળામાં આપણા સ્વાસ્થ્ય માટે વિટામીન C ખૂબ જ શક્તિ પ્રદાન કરે છે. બધા જ સંતરાનો રસ કાઢી લેવો અને ઉપરની જે કળી હોય તેને હાથની મદદથી પ્રેસ કરીને રસ કાઢી લેવાનું છે અને એક બાઉલમાં તેના ઉપર ગરણી મૂકી રસને ગાળી લેવાનો છે.

હવે સંતરાના રસમાં બે ચમચી દળેલી ખાંડ અને બે ચમચી ગ્લૂકોઝ નાખવાનું છે અને તેમાં ચપટી સંચળ પાવડર ઉમેરી ચમચીની મદદથી સરસ રીતે મિક્ષ કરી લેવું તો તૈયાર થયેલા જ્યુસ ને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવું અને તેની માટે એક ગ્લાસ લઈ તેમાં તૈયાર કરેલું ઓરેંજ જ્યુસમાં બે થી ત્રણ ice cube ઉમેરી દેવા. તો આ ગરમીમાં પીવાની મજા પડી જાય તે ઠંડુ ઠંડુ નાનાથી લઈને મોટા સુધી આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક બને છે મેં તમને આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

તરબૂચ મોજીટો બનાવવાની રીત
મસાલા છાશ બનાવવાની રીત
લીંબુ સોડા બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.