The Devyani's KitchenTest of Restaurant at Home
રવા બેસન પેપર ઢોંસા | પેપર ઢોંસા બનાવાની રીત | Rava besan paper dosa in Gujarati | How to make Paper dosa

રવા બેસન પેપર ઢોંસા | પેપર ઢોંસા બનાવાની રીત | Rava besan paper dosa in Gujarati | How to make Paper dosa

એકદમ સરળ ઢોંસા પેપર બનાવવાની રીત– આ ઢોસા પેપર બને છે તે એકદમ ક્રિસ્પી રેસ્ટોરન્ટ જેવા જ બને છે અને આ ઢોસા પેપર બનાવવા માટે આપણે લાંબો સમય પલાળવાની જંજટ વગર ઇન્સ્ટન્ટ બની જાય છે. અને આ રવા બેસન પેપર બનાવવા માટે આપણે લોખંડની લોઢીનો ઉપયોગ કરવાનો છે. (રવા બેસન પેપર ઢોંસા રેસિપિ | મસાલા ઢોંસા રેસિપિ | ઢોંસા બનાવાની રીત | રવા બેસન પેપર ઢોસા | Ahmedabad famous dosa recipe in Gujarati | masala dosa )



રવા બેસન પેપર બનાવવા માટે બેટર બનાવવા ખુબ જ જરૂરી છે જો તમારું બેટર પરફેક્ટ બનશે તો તમારા પેપર એકદમ સરસ ક્રિસ્પી રેસ્ટોરન્ટ જેવા જ બનશે તો ચાલો આપણે આ ઢોસા પેપર બનાવવાનું શરૂ કરીએ.

બેટર બનાવાની સામગ્રી (Ingredients for bettar)

  • 5 વાટકી દળેલો રવો
  • 1 વાટકી ચણાનો લોટ
  • 4 વાટકી ખાટી છાશ
  • 4 વાટકી પાણી
  • સ્વાદ પ્રમાણે મીઠું


સૌપ્રથમ આપણે બેટર તૈયાર કરી લઈએ તેમાં આપણે એક તપેલી લઈશું અને તેમાં પાંચ વાટકી રવો ઉમેરીશું અહીં આપણે રવાને મિક્સર જારમાં દળી લેવાનો છે 5:1 નો રેશિયો લેવાનો છે એટલે કે પાંચ વાટકી રવો અને એક વાટકી ચણાનો લોટ.


હવે પાંચ વાટકી દળેલો રવો અને એક વાટકી ચણાનો લોટ તપેલીમાં ઉમેરી, તેમાં એક વાટકી છાશ ઉમેરીશું અને એક વાટકી પાણી ઉમેરીશું અને પછી થોડું થોડું મિક્સ કરતા જઈ જરૂર પ્રમાણે છાસ અને પાણી ઉમેરતા જવાનું છે.


બહુ જાડું પણ નહી અને બહુ પતલુ પણ નહીં તેઓ મીડિયમ consistency વાળુ બેટર આપણે તૈયાર કરવાનું છે. હવે તેમાં બે થી ત્રણ મિનિટ બ્લેન્ડર ફેરવવાનું છે હવે ઢોસા બેટર રેડી થઈ જાય પછી પેપર બનાવામાટે ગેસ ઉપર આપણે લોખંડ ની લોઢી ને 7 થી 8 મિનીટ માટે ગેસની હાઇ ફલેમ ઉપર ગરમ કરી લેવાની છે.


લોઢી ગરમ થાય એટલે તેમાં થોડું પાણી છાંટવાનું અને કાપડને લોઢીમાં ફેરવી દેવાનું. અને હવે તેમાં તળિયાવાળી વાટકીની મદદથી પાણી વાટકી જેટલું બેટર લઈ લોટી ઉપર મૂકી વાટકીને બેટર ઉપર પ્રેસ કરીને ગોળગોળ બેટર ને ફેલાવી દેવાનું છે.


ત્યાર પછી તેમાં બટર અને લાલ મરચું પાવડર પતરા ની મદદથી કટ કરી કોર્ન શેઇપ બનાવી લેવાનો તો રેડી છે આપણો કોર્ન શેઇપ ઢોસા પેપર. હવે આપણે બનાવીશું વેજીટેબલ પેપર.

સૌપ્રથમ લોઢી ઉપર પાણી છાંટી બેટર પાથરી વચ્ચે મિક્સ વેજીટેબલ મૂકી તેમાં થોડું તેલ નાંખી મસાલો ઉમેરી થોડું બટર નાખી અને તાવેથા ની મદદથી મસાલો પેપર ઉપર ફેલાવી દેવાનો અને હવે તેના ઉપરથી ચીલી ફ્લેક્સ ઓરેંગા ને સ્પ્રિંકલ કરી પતરાની મદદથી તેને ઉખાડી ગોળવાળી લેવાનો છે.


અહીં ૩ વાટકી છાશ અને ૩ વાટકી પાણીની જરૂર પડે છે છાસ તમારે થોડી ખટુંબરી હોય તેવી લેવાની અને સારી રીતે મિક્સ કરી એક કલાક માટે સાઈડ માં મૂકી દેવાની અને ટાઈમ હોય તો બે થી ત્રણ કલાક વહેલા પણ પલાળીને મુકી શકો છો. અને ટાઈમ ના હોય તો ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો બેટર ને સાઈડમાં મુકી આપણે ચટણી બનાવી લઈએ અને ટાઈમ ના હોય તો ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો બેટર ને સાઈડમાં મુકી દઈએ.

ચટણી ની સામગ્રી (Ingredients for Chutney )

  • 50 ગ્રામ લીલા ધાણા
  • 8 થી 10 ફુદીનાના પાન
  • 1 વાટકી દાળિયા
  • 7 થી 8 કાપેલા મરચા
  • છીણેલું ટોપરું
  • 1 લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1/5 વાટકી જેટલી છાશ અથવા દહીં


ચટણી બનાવવા માટે સૌ પ્રથમ આપણે મિક્સર જાર લઈશું અને તેમાં લીલા ધાણા થોડા ફુદીનાના પાન દાળિયા કાપેલાં મરચાં ટોપરું એક લીંબુનો રસ એક ચમચી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી વાટકી જેટલી છાશ નાખી પીસી લઈએ. તમારી પાસે જો દહી હોય તો તમે દહીં પણ લઈ શકો છો.


હવે ગ્રીન ચટણી તૈયાર છે હવે તેની ઉપર વઘાર નાખીશું. તેલ ગરમ કરી તેમાં રાય મીઠો લીમડાના પાન અને ચપટી હિંગ નાખી તેને ચટણી ઉપર રેડી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો રેડી છે એકદમ ખાટી-મીઠી ઢોસા ની ચટણી. બેટર રેસ્ટ થયા એક કલાક થઈ ગયું હોય તો તેમાં જરૂર મુજબ પાણી અને મીઠું ઉમેરીશું.


ચીઝ મસાલા ઢોંસા (Cheese Masala Dosa)


હવે પેપર તેની માટે સેમ પ્રોસેસર થી લોઢી ઉપર બેટર પાથરી સાઈડ ની કિનારી પર તેલ લગાવી તેના ઉપર પતરા ને ખસીને વઘારનો બેટર કાઢી ફરી પતરા ની મદદથી પ્રેસ કરતા જઈ લગાવી દેવાનો અને તેના ઉપર અમૂલ બટર લગાવી તેના ઉપર રીંકલ કરી સાથે ચીજને અને ગ્રીટ કરી લેવાનું છે.


તો રેડી છે ચીઝ મસાલા પેપર એકદમ પરફેક્ટ પેપર મસાલા પેપર તો તમે આ પેપરને ચટણી અને સોસ સાથે પણ સર્વ કરી શકો છો અને જો બેટર બનાવશો અને પેપર કરશો તો એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ જેવા જ ક્રિસ્પી ઢોસા પેપર તૈયાર થઈ જશે.

અમારી બીજી સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

પાવભાજી ની ભાજી બનાવવાની રીત Bhaji Banavani rit 
ચટણી સેન્ડવીચ | Cheese chutney Sandwich in Gujarati
વેજ હાંડી |Veg Handi Recipe in Gujarati 

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.