The Devyani's KitchenTest of Restaurant at Home
ડ્રાયફ્રુટ્સ લસ્સી બનાવવાની રીત | ઠંડી ઠંડી લસ્સી બનાવવાની રીત | લસ્સી બનાવવાની રીત | dry-fruits lassi recipe | punjabi lassi recipe in Gujarati | Special dry-fruits lassi

ડ્રાયફ્રુટ્સ લસ્સી બનાવવાની રીત | ઠંડી ઠંડી લસ્સી બનાવવાની રીત | લસ્સી બનાવવાની રીત | dry-fruits lassi recipe | punjabi lassi recipe in Gujarati | Special dry-fruits lassi

આજે બનાવવાનું છે, ગરમીમાં પીવાની મજા પડે તેવી ઠંડી ઠંડી ડ્રાયફ્રુટ લસ્સી. આ લસ્સી ઝડપથી બની જાય છે અને ગરમીમાં શરીરને એકદમ ઠંડક આપે છે અને એનર્જીમાં વધારો કરે છે. પંજાબી લોકોની તો શાંત છે આ લસ્સી. તો ચાલો ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી બનાવવાનું શરૂ કરીએ.

( Tags-ડ્રાયફ્રુટ્સ લસ્સી બનાવવાની રીત | ઠંડી ઠંડી લસ્સી બનાવવાની રીત | લસ્સી બનાવવાની રીત | dry-fruits lassi recipe | punjabi lassi recipe in Gujarati | Special dry-fruits lassi | How to make dry-fruits lassi )

ડ્રાયફ્રુટ્સ લસ્સી બનાવવાની રીત ( How to make dry-fruits lassi )

સૌપ્રથમ લસ્સી બનાવવા માટે એક બાઉલ લેવું અને તેમાં એક મોટી વાટકી જેટલું દહીં ઉમેરી અને સાથે જ તેમાં બે મોટી ચમચી ખાંડ ઉમેરવી અને દળેલી ખાંડ ઉમેરવાની છે.

હવે હેન્ડ બીટરની મદદથી દહીંને ચલાવતા રહેવું અને સ્મૂથ લિકવિડ ફોર્મ કરી દેવાનું છે અને તેમાં થોડા ice cube ઉમેરી અને એકદમ સ્મૂથ દહીં ઘોળી લેવાનું છે અને તેને જેરણીની મદદથી તેને ચાર થી પાંચ વાર મિક્સ કરી લેવું અને તેમાં થોડું કાજુ બદામની સ્લાઈસ અને દ્રાક્ષ ઉમેરી ફરી મિક્સ કરી લેવું.

હવે ખૂબ જ ઓછી સામગ્રીમાંથી ઝટપટ બની જાય તેવી ઉનાળાની ગરમીમાં પીવાની મજા પડે તેવી ડ્રાયફ્રુટ લસ્સીમાં બે થી ત્રણ ice cube ઉમેરી. સાથે ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દેવા. અને તે લસ્સીને સર્વિંગ ગ્લાસમાં કાઢી લેવી અને તે ડ્રાયફ્રુટ લસ્સીની રેસીપી તમને પસંદ આવે તો તમે પણ અમારી વેબ સાઇટમાંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

મેંગો ફ્રૂટી બનાવવાની રીત
તૂટી-ફૂટી બનાવવાની રીત
વેનીલા આઇસક્રીમ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.