The Devyani's KitchenTest of Restaurant at Home
સ્ટ્રોબેરી મિલ્ક શેક રેસીપી | Strawberry Milk Shake Recipe by The Devyani’s Kitchen

સ્ટ્રોબેરી મિલ્ક શેક રેસીપી | Strawberry Milk Shake Recipe by The Devyani’s Kitchen

જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ recipe બનાવી શકો છો.

સામગ્રી:-

5 નંગ તાજી સ્ટ્રોબેરી
એક ગ્લાસ દૂધ
એક ચમચી ખાંડ
થોડો બરફ

રીત:-

સૌ પહેલા સ્ટ્રોબેરીના નાના પીસ કરો.

હવે તેમાં દૂધ ખાંડ નાખી ક્રશ કરો.

તો તૈયાર છે સ્ટ્રોબેરી મિલ્ક શેક.

જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો તમે અમારી બીજી વાનગીઓ પણ જોઈ શકો છો, જેવી કે

મકાઈ પૌવા ના ચેવડા

ચટપટા લસણીયા મમરા

ગ્રીલ સેન્ડવીચ રેસીપી

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.