The Devyani's KitchenTest of Restaurant at Home
ચીકુનું જ્યુસ બનાવવાની રીત | ચીકુ ચોકલેટ મિલ્ક શેક | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | Chiku juice banavani rit | Chiku milk shake recipe | Chiku juice recipe in Gujarati | Summer special juice

ચીકુનું જ્યુસ બનાવવાની રીત | ચીકુ ચોકલેટ મિલ્ક શેક | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | Chiku juice banavani rit | Chiku milk shake recipe | Chiku juice recipe in Gujarati | Summer special juice

chikoo juice

આજે બનાવવાનું છે ગરમીઓમાં પીવાની મજા પડે તેવું ઠંડુ ઠંડુ ચીકુનું જ્યુસ. ચીકુનું જ્યુસ પીવાથી શરીરમાં એનર્જી બુસ્ટ થાય છે અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ચીકુ ઓછા લોકો ખાતા હોય છે, પરંતુ મોટાભાગના લોકો ચીકુ નું જ્યુસ જવાનું વધારે પસંદ કરે છે. તો ચાલો હેલ્થી વિટામિન્સથી ભરપૂર ચીકુ નુ જ્યુસ, chikoo milkshake નીચે મુજબ છે.

( Tags- ચીકુનું જ્યુસ બનાવવાની રીત | ચીકુ ચોકલેટ મિલ્ક શેક | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | Chiku juice banavani rit | Chiku milk shake recipe | Chiku juice recipe in Gujarati | Summer special juice | How to make Chiku juice | Chiku chocolate milk shake )

ચીકુનું જ્યુસ બનાવવાની રીત ( How to make Chiku juice )

સૌપ્રથમ ચીકુ જ્યુસ બનાવવા માટે તાજા ચીકુ લેવાના છે. સાથે થોડી બદામ, બે થી ત્રણ ચમચી ખાંડ, થોડા કાજુ અને એક મોટો ગ્લાસ દૂધ લેવાનું છે અને તમે તમારી મનપસંદ પ્રમાણે ડ્રાયફ્રૂટ્સ નાખી શકો છો.

હવે ગાર્નિશીંગ માટે એક ચીકુ લઈ તેને ચપ્પુની મદદથી કાપા પાડી ફૂલ બનાવી લેવાનું છે અને હવે ચીકુને છાલ ઉતારી તેમાંથી બીજ કાઢી નાના નાના પીસ કરી લેવાના છે અને તમે ચપ્પુની મદદથી અથવા છાલ કાઢવાના ચપ્પુની મદદથી છાલ ઉતારી શકો છો અને ચપ્પુની મદદથી ચીકુના બીજને અલગ કરી લેવા અને જો તમને લાલાશ પડતાં ચીકુ મળે તો તમારે તેજ લેવાના છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને ગળ્યા હોય છે. તેવા ચીકુનું જ્યુસ પણ ખુબ જ સરસ ટેસ્ટી બને છે. ત્રણ ચીકૂની છાલ કાઢી લીધા પછી પીસીસ કરી દેવા.

હવે તમારે જાડુ પતલુ જે પ્રમાણે જ્યુસ બનાવવું હોય તે પ્રમાણે ચીકુ નાખવાના છે. હવે ચીકુના પીસીસ કરી તૈયાર કરી લેવાના અને જ્યુસ બનાવવા માટે એક કાચનું બાઉલ લેવું અને તેમાં ચીકુના પીસીસ ઉમેરી દેવા, સાથે તેમાં કાજુના કટકા ઉમેરી દેવાના, બદામના કટકા ઉમેરી દેવા.

હવે તેમાં દૂધ ઉમેરી અને સરસ બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લેવું અને બધા જ ચીકુ સરસ રીતે બ્લેન્ડ થઈ જાય એટલે બ્લેન્ડર બંધ કરી સાઈડ પર મૂકી દેવું.

તો આ ચીકુનું જ્યુસને સર્વ કરવા માટે એક કાચનો ગ્લાસ લેવો અને ગ્લાસ ફરતે ચોકલેટ સીરપ લગાવી અને ત્રણ થી ચાર ice cube ગ્લાસમાં ઉમેરી દેવા અને તૈયાર કરેલું ચીકુનું જ્યુસ ને ગ્લાસ માં ઉમેરી તેની ઉપર કાજુ બદામની સ્લાઈસ પિંકલ કરી અને ચોકલેટ સીરપ ઉમેરી દેવી. તો ઠંડુ ઠંડુ ચીકુનું જ્યુસ અથવા ચીકુ ચોકલેટ મિલ્ક શેકની રેસીપી તમને પસંદ આવે તો તમે પણ અમારી વેબ સાઇટમાંથી તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

મેંગો ફ્રૂટી બનાવવાની રીત
તૂટી-ફૂટી બનાવવાની રીત
વેનીલા આઇસક્રીમ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.