The Devyani's KitchenTest of Restaurant at Home

Tag: ઉનાળાની સ્પેશિયલ રેસિપિ

chikoo juice

ચીકુનું જ્યુસ બનાવવાની રીત | ચીકુ ચોકલેટ મિલ્ક શેક | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | Chiku juice banavani rit | Chiku milk shake recipe | Chiku juice recipe in Gujarati | Summer special juice

આજે બનાવવાનું છે ગરમીઓમાં પીવાની મજા પડે તેવું ઠંડુ ઠંડુ ચીકુનું જ્યુસ. ચીકુનું જ્યુસ પીવાથી શરીરમાં એનર્જી બુસ્ટ થાય છે અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ચીકુ ઓછા લોકો ખાતા હોય છે, પરંતુ મોટાભાગના લોકો ચીકુ નું જ્યુસ જવાનું વધારે પસંદ કરે છે. તો...

કાજુ દ્રાક્ષ આઇસક્રીમ બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ આઇસક્રીમ બનાવવાની રીત | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | Kaju draksh ice-cream | Dry fruits ice-cream recipe in Gujarati | 100% perfect ice-cream recipe

આજે બનાવવાનું છે ગરમીમાં ખાવાની મજા પડે તેવું ડ્રાયફ્રૂટ આઈસક્રીમ. કોઈપણ જાતના ક્રીમ કે કન્ડેન્સમિલ્ક વગર એકદમ સરળતાથી ઘરે જ આઈસક્રીમ બનાવવાનો છે. ક્રીમ અને કન્ડેન્સમિલ્ક વાળો આઈસ્ક્રીમ તમે બનાવતા હશો. પરંતુ આજે ક્રીમ વગરનો એકદમ ટેસ્ટી આઇસક્રીમ...

તરબૂચનું પરફેક્ટ જ્યુસ બનાવવાની રીત | નેચરલ તરબૂચનું જ્યુસ | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | Watermelon Juice recipe in Gujarati | Tarbuch nu juice banavani rit | Summer drink recipe

આજે બનાવવાનું છે ઉનાળામાં પીવાની મજા પડે તેવું ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસ. આ તરબૂચનું જ્યુસ હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને ખૂબ જ ઓછા ingredients માંથી ફટાફટ બની પણ જાય છે અને આ તરબૂચનું જ્યુસ ટેસ્ટમાં પણ એટલું જ સ્વાદિષ્ટ બને છે. તો ચાલો એકદમ...

સંતરાનું જ્યુસ બનાવવાની રીત | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | ઠંડુ ઠંડુ જ્યુસ બનાવવાની રીત | Home made orange juice recipe | Without mixer orange juice | Orange juice recipe in Gujarati

આજે બનાવવાનું છે, ગરમીમાં શરીરને ઠંડક આપે અને ડિહાઇડ્રેશન થી બચાવે તેવું ઠંડુ ઠંડુ ઇમ્યુનિટી બૂસ્ટર એટલે કે ઓરેન્જ જ્યુસ. ઉનાળાની ગરમીમાં તમે એક ગ્લાસ જ્યૂસ પીવો તો તમને લું પણ નહીં લાગે અને તમારી સેહત પણ સારી રહેશે અને આ જ્યૂસ તમને પાંચ મિનિટમાં...

તરબૂચ મોજીટો બનાવવાની રીત | તરબૂચ મોકલેટ | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | watermelon mojito banavani rit | Drink virgin Mojito | watermelon mojito recipe in Gujarati

આજે આપણે બનાવવાના છીએ તરબૂચ મોજીટો. ગરમીની શરૂઆત થઇ ચૂકી છે અને ગરમી માટે તરબૂચ એક એવું ફ્રૂટ છે જે આપણા શરીરમાં પાણી ઘટવા દેતું નથી, એટલે કે શરીરને જરૂર માત્રામાં પાણી પૂરું પાડે છે. આમ ગરમીઓ માટે ખાસ એવું આજે તરબૂચ નો જ મોજીટો બનાવવાના છીએ...

ફૂલઝર સોડા બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ સોડા બનવવાની રીત | લીલવા સોડા રેસિપિ | Fulzar soda banavani rit | Fulzar recipe in Gujarati

આજે બનાવવાના છીએ ઘરે જ એકદમ સરળતાથી ફુલઝર સોડા. સોડા શોપ પર તો તમે ફુલઝર સોડા પીધી જ હશે પરંતુ આજે તમને કરે જ પીવાલાયક તેવી ફુલઝર સોડા બનાવતા શીખવાડીશું. અને આ સોડા માં ઘણી પ્રોબ્લેમ થતી હોય છે ઘણી વખત તે એટલી જ સ્પાઇસી બની જાય છે કે એક ઘુંટ પણ ના...

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.