આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી ફેમસ ડીસ ખાટા ઢોકળા રેસીપી. આ ખાટા ઢોકળા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. ઢોકળાનો લોટ તૈયાર કરવાની માથાકૂટ વગર દાળ ચોખા પલાળીને એકદમ ટેસ્ટી એવા લાઈવ ઢોકળા તો ખુબ જ સરસ બને છે. ખાટા ઢોકળા તો તમે બનાવતા જ હશો પરંતુ આજે વેજીટેબલ...