આજે આપણે બનાવવાના છીએ એકદમ બજાર જેવા નાયલોન ખમણ. આપણા ઘરે અચાનક કોઇ મહેમાન આવી જાય તો તમે ઝડપથી ઘરે જ બજાર જેવા ખમણ બનાવી શકો છો. આ ખમણ બનાવવા ખુબ જ સહેલા છે અને તમે એકદમ સરળતાથી નાયલોન ખમણ બનાવી શકો છો તો ચાલો આપણે નાયલોન ખમણ બનાવવાનું શરૂ કરીએ. (...