આજે આપણે બનાવવાની છે બટેટાની વેફર. આ બટેટાની વેફર બાફતા સમય શું ધ્યાન રાખવું જેથી વેફર એકદમ સફેદ બને. તેની સીક્રેટ ટિપ્સ સાથે તમને બટેટાની વેફર બનાવતા શીખવાડીશું. તો ચાલો એકદમ સરસ અને ખાવામાં ટેસ્ટી અને પોચી એવી બટેટાની વેફર, આ વેફર બનાવી તમે આખું...