આજે આપણે તમને શીખવીશું ગ્રિલર, ઓવન કે ટોસ્ટર કે ગેસ વગર એકદમ ચટપટી ટેસ્ટી એવી ચીઝ ચટણી સેન્ડવીચ. સેન્ડવીચ નું નામ પડે તો મોઢામાં પાણી તો આવી જ જાય બધાને ગમતો એવો નાસ્તો અહિયા તમે સરળતાથી બનાવી શકો છો અને ખાવાની તો એકદમ મજા પડી જશે અમારી youtube ચેનલ...