આજે બનાવવાના છીએ વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય તેવા ફરાળી ઢોસા પેપર. આ દાળ ચોખા ના ઢોસા પેપર તો તમે બનાવતા જ હશો, પરંતુ આજે તમને સાબુદાણા ના ફરાળી ઢોસા પેપર બનાવતા શીખવાડીશું અને આ પેપર તમારે કોઈપણ વ્રત કે ઉપવાસ હોય તો પણ તમે બનાવીને ખાઈ શકો છો...