આજે બનાવવાનું છે એકદમ ટેસ્ટી ચટપટો ટ્રેડિશનલ હાંડવો. હાંડવો બનાવવા માટેનું કુકર આવે છે પરંતુ હાંડવાના કુકર વગર કડાઈમાં કુકર જેવો હાંડવો બનાવવાનો છે, અને ટ્રેડિશનલ હાંડવો બહારથી એકદમ ફ્રેશ અને અંદરથી એકદમ સોફ્ટ એવો લાગે છે. તો આજે દાળ ચોખા ના પરફેક્ટ...