આજે બનાવવાનું છે છાલવાળુ બટેટાનું શાક. ઘરમાં કંઈ પણ શાક ન હોય તો તમે ફટાફટથી આ છાલવાળું બટેટાનું શાક બનાવી શકો છો. અને શાક ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો ચાલો બટેટાનું શાક બનાવવાનું શરૂ કરીએ. ( Tags- છાલવાળું બટેટાનું શાક | ગુજરાતી સ્ટાઇલ થી છાલવાળું...