The Devyani's KitchenTest of Restaurant at Home

Tag: Recipe in Gujarati

તરબૂચનું પરફેક્ટ જ્યુસ બનાવવાની રીત | નેચરલ તરબૂચનું જ્યુસ | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | Watermelon Juice recipe in Gujarati | Tarbuch nu juice banavani rit | Summer drink recipe

આજે બનાવવાનું છે ઉનાળામાં પીવાની મજા પડે તેવું ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસ. આ તરબૂચનું જ્યુસ હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને ખૂબ જ ઓછા ingredients માંથી ફટાફટ બની પણ જાય છે અને આ તરબૂચનું જ્યુસ ટેસ્ટમાં પણ એટલું જ સ્વાદિષ્ટ બને છે. તો ચાલો એકદમ...

સાંકરટેટીનું જ્યુસ બનાવવાની રીત | ગરમીમાં ઠંડુ ઠંડુ સાંકરટેટીનું જ્યુસ રેસિપિ | Summer special Juice | Sakar teti juice recipe in Gujarati

આજે બનાવવાનું છે ગરમીમાં પીવાની મજા પડી જાય તેવું ઠંડુ ઠંડુ હેલ્થી સાકરટેટીનું જ્યુસ. સાકરટેટી તો તમે ખાધી હશે, પરંતુ આ તમે એકવાર જ્યુસ બનાવીને પીશો તો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે અને માર્કેટમાં ટેટી જોવા પણ મળે છે, પરંતુ આ લીલી લાઈનિંગ વાળી છે, તે...

બટેટાના પરોઠા બનાવવાની રીત | સુરતના ફેમસ આલુ પરોઠા બનાવવાની રીત | આલુ પરોઠા બનાવાની રીત | Perfect aloo paratha recipe | Panjabi aloo paratha recipe | Most healthy aloo paratha

આજે બનાવવાનું છે એકદમ નવા સ્વાદમાં આલુ પરોઠા. પરાઠા તો તમે હજાર વાર બનાવ્યા હશે, પરંતુ આ તમને એક અલગ રીતે આલુ પરોઠા બનાવતા શીખવાડીશું, તેનો ટેસ્ટ એવો સરસ આવે છે કે તમે આ પરોઠા વારંવાર બનાવવાનું પસંદ કરશો. તો ચાલો એકદમ નવા સ્વાદમાં આલુ પરોઠા...

સંતરાનું જ્યુસ બનાવવાની રીત | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | ઠંડુ ઠંડુ જ્યુસ બનાવવાની રીત | Home made orange juice recipe | Without mixer orange juice | Orange juice recipe in Gujarati

આજે બનાવવાનું છે, ગરમીમાં શરીરને ઠંડક આપે અને ડિહાઇડ્રેશન થી બચાવે તેવું ઠંડુ ઠંડુ ઇમ્યુનિટી બૂસ્ટર એટલે કે ઓરેન્જ જ્યુસ. ઉનાળાની ગરમીમાં તમે એક ગ્લાસ જ્યૂસ પીવો તો તમને લું પણ નહીં લાગે અને તમારી સેહત પણ સારી રહેશે અને આ જ્યૂસ તમને પાંચ મિનિટમાં...

વધેલા ભાતમાંથી કપુરિયા બનાવવાની રીત | વધેલાનો અલગ અલગ નવો નાસ્તો | વેસ્ટમાંથી બેસ્ટ નાસ્તો | Leftover rice recipe | instant navo nasto

આજે આપણે બનાવવાનું છે વધેલા ભાત માંથી એક નવી આઈટમ, આ વધેલા ભાતમાંથી જે આઈટમ બને છે તે ખૂબ જ ટેસ્ટી બને છે, વધેલા ભાતનો નવો નાસ્તો તમે પહેલા ક્યારેય નહીં બનાવ્યો હોય, વધેલા ભાતની ઘણી બધી આઇટમ બને છે પરંતુ આજે જે આઈટમ બનાવવાની છે તે એકદમ ટેસ્ટી બને છે...

લીચીનું જ્યુસ બનાવવાની રીત | લીચીનું જ્યુસ રેસિપિ | litchi juice recipe in Gujarati | litchi nu sarbat

આજે આપણે બનાવવાનું છે ગરમી માટે ઠંડુ ઠંડુ જ્યુસ કે પછી તેને શરબત પણ કહી શકો છો. લીંબુ વરિયાળીનું સરબત તો તમે પિતા જ હશો, પરંતુ ગરમીમાં તમે એકવાર ઠંડુ-ઠંડું લીચીનું શરબત પીજો, ખૂબ જ મજા આવશે, તો ચાલો એનર્જીથી ભરપુર તેવુ ઠંડુ ઠંડુ, ખાટું-મીઠું લીચીનું...

ગુજરાતી ખાંડવી બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ ખાંડવી રેસિપિ | હોમ મેડ ખંડવી રેસિપિ | Gujarati khandvi recipe | Instant khandvi recipe

આજે આપણે બનાવવાનું છે એકદમ સરળ રીતે ઓછી મહેનતમાં ગુજરાતી ફેમસ ખાંડવી રેસીપી. પરફેક્ટ માપ સાથે ખાંડવી બનાવવાની છે, કુકર પણ નહીં, કડાય પણ નહીં અને પાથરવાની ઝંઝટ વગર ત્રણ થી ચાર મિનિટ માં ખાંડવી બનાવવાની છે. આ ખાંડવી તમે બનાવશો તો પરફેક્ટ બહાર જેવી જ...

કિવીનું જ્યુસ બનાવવાની રીત | ટેસ્ટી અને ફ્રેશ કિવીનું જ્યુસ | Kivi nu juice banavani rit | Instant kivi nu juice recipe

આજે બનાવવાનું છે વિટામીન થી ભરપૂર જેવું કીવીનું જ્યુસ. આ કીવીનું જ્યુસ માત્ર ઉનાળા માટે જ નહીં પરંતુ શરીરની ઇમ્યુનિટી વધારવામાં પણ મદદરૂપ થાય છે. ઓછી ઝંઝટ વગર માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થતું કીવીનું જ્યુસ બનાવવાનું છે. તો ચાલો કેવી નું જ્યુસ...

ગુવાર બટેટાનું શાક બનાવવાની રીત | ટેસ્ટી મસાલા સાથે કાઠિયાવાડી ગુવારનું શાક | Guvar-bateta nu shaak banavani rit | guvar nu shaak gujarati

આજે બનાવવાનું છે એકદમ અલગ રીતે ગુવાર બટેટા નું શાક. ગુવાર બટેટાનું શાક તમે બનાવતા જ હશો, પરંતુ તમે પહેલા ક્યારેય નહીં બનાવ્યું હોય આવું બટેટાનું શાક. તો ચાલો એકદમ ટેસ્ટી નવી જ રીતે ગુવાર બટેટા નું શાક બનાવવાનું શરૂ કરીએ. ( Tags- ગુવાર બટેટાનું શાક...

લસ્સી બનાવવાની રીત | ગરમી માટે ઠંડી ઠંડી રેસિપિ | અલગ અલગ ત્રણ પ્રકારની લસ્સી | Lassi banavani rit | Sweet lassi recipe

આજે બનાવવાના છીએ ગરમીમાં શરીરને ઠંડક આપે અને પીવાની મજા પડે તેવી ઠંડી ઠંડી અલગ-અલગ ત્રણ પ્રકારની લસ્સી. ગરમીમાં ખાવા કરતાં ઠંડુ ઠંડુ પીવા ની જ ઈચ્છા થાય છે. અને ઠંડીમાં તો કોલ્ડ્રિંક વધારે બધા પિતા હોય છે પરંતુ કોલ્ડ્રિંક્સ કરતા લસ્સી હેલ્થ માટે પણ...

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.