The Devyani's KitchenTest of Restaurant at Home

Tag: Recipe in Gujarati

મેંગો ફ્રૂટી બનાવવાની રીત | ખાટું મીઠું કેરીનું જ્યુસ | માર્કેટ જેવી મેંગો ફ્રૂટી રેસિપિ | Mango frutti banavani rit | 100% Natural frutti recipe | Mango frutti recipe in Gujarati

આજે આપણે ઉનાળાની ગરમી માટે એક એવું drink બનાવવાનું છે જેમા માઝા અને સ્લાઈસને પણ સાઈડમાં રાખી દે. અને આ drink એકદમ ટેસ્ટી અને ફટાફટ થી ખૂબ જ ઓછી સામગ્રીમાં બની જાય છે. આ મેંગો ફ્રુટી કોઈપણ જાતની એસેન્સ વગર નેચરલ સ્વાદમાં મેંગો ફ્રુટી સરસ રીતે બની જાય...

તૂટી-ફૂટી બનાવવાની રીત | વેસ્ટ માંથી બેસ્ટ રેસિપિ | હોમમેડ તૂટીફૂટી રેસિપિ | Tutti frutti recipe | Tutti frutti recipe in Gujarati

આજે આપણે એક વેસ્ટ માંથી બેસ્ટ એવી રેસિપી બનાવવાની છે, પપૈયાની ટુટીફુટી તો તમે બનાવી જ હશે પરંતુ આજે તમને તરબૂચનો જે વાઇટ ભાગ હોય છે તેમાંથી આજે તૂટીફૂટી બનાવવાની છે જે એકદમ બહાર જેવી જ ટેસ્ટી અને કલરફુલ બને છે અને આ તૂટીફૂટીને તમે એક વર્ષ સુધી સ્ટોર...

કાચી કેરીનું ખાટું અથાણું બનાવવાની રીત | કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | Mango pickle recipe | Kachi keri nu athanu

આજે આપણે બનાવવાના છીએ આખુ વર્ષ સ્ટોર કરી શકાય તેવું કેરીનું મેથી વાળુ ખાટું અથાણું. આ ખાટું અથાણું એક વર્ષ નહીં પરંતુ બે વર્ષ સુધી આ અથાણાંને કંઈ જ નહીં થાય તેવું અથાણું બનાવવાનું છે, અને ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે તો આજે ટ્રેડિશનલ અને પરફેક્ટ માપ...

વેનીલા આઇસક્રીમ બનાવવાની રીત | હોમમેડ વેનીલા આઇસક્રીમ | Home made venila ice-cream recipe | venila ice- cream recipe

આજે આપણે એકદમ સરળ રીતે કન્ડેન્સ મિલ્ક, ક્રીમ કે કસ્ટર પાવડર વગર એકદમ soft cream આઈસ્ક્રીમ ઘરે બનાવવાનો છે. આ આઈસ્ક્રીમ કન્ડેન્સ મિલ્ક પાવડર વગર એકદમ સોફ્ટ વેનીલા આઈસ્ક્રીમ તમે એકવાર બનાવી પછી ફ્રિજમાં મૂકી જ્યારે પણ જરૂર હોય ત્યારે યુઝ કરી શકો છો.આ...

પાન કોલ્ડડ્રિંક્સ બનાવવાની રીત | પાન શેક બનાવવાની રીત | પાનનું ઠંડું ઠંડું શરબત બનાવવાની રીત | Pan  coldrinks banavani rit | Pan Shek banavani rit | Pan Milk shek

પાન કોલ્ડડ્રિંક્સ બનાવવાની રીત | પાન શેક બનાવવાની રીત | પાનનું ઠંડું ઠંડું શરબત બનાવવાની રીત | Pan coldrinks banavani rit | Pan Shek banavani rit | Pan Milk shek

આજે આપણે બનાવવાના છીએ ઉનાળા માટે સ્પેશિયલ એવું રિફ્રેશિંગ drink. પાનનું દૂધ કોલ્ડ્રીંક અને પાનું શરબત બનાવવાનું છે અને સાથે મસાલા પાન બનાવવાનું છે આ પાનનું દૂધ કોલ્ડ્રીંક અને શરબત એટલું મસ્ત બને છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો...

શેરડીનો રસ બનાવવાની રીત | શેરડી વગર ગરમીઓ માટે ઠંડો શેરડીનો રસ | Sherdi no ras banavani rit | Sherdi no ras Recipe in Gujarati

આજે આપણે બનાવવાના છીએ ગરમીઓમાં જ શરીરને ઠંડક અને શક્તિ આપે તેવો શેરડી વગર શેરડીનો રસ. આ નવું શરબત બનાવતા માત્ર પાંચ મિનિટનો ટાઈમ લાગે છે અને આ શરબત હેલ્થી અને ટેસ્ટી બને છે અને આ શરબત નો ટેસ્ટ એકદમ શેરડીના રસ જેવો જ આવે છે તો ચાલો ઘરે જ એકદમ ફટાફટ...

છીબા ઢોકળી બનાવવાની રીત | ટેસ્ટી છીબા ઢોકળી | ગરમા ગરમ છીબા ઢોકળી | Chiba dhokli banavani rit | Chiba dhokli recipe in Gujarati

આજે આપણે બનાવવાની છે છિબા ઢોકળી. આ એક વિસરાતી જતી વાનગી છે. પહેલા આ ઢોંકળી બહુ બનતી હતી, પરંતુ હાલના સમયમાં ખૂબ જ ઓછા લોકો આ વાનગી વિશે જાણતા હશે. આ એક ખૂબ જ ટેસ્ટી વાનગી છે અને તેને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે તો તમે આ છિબા ઢોકળી પહેલા ન...

વેનીલા આઇસક્રીમ બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ વેનીલા આઇસક્રીમ બનાવવાની રીત | Venila ice-cream banavani rit |  Instant venila ice-cream

વેનીલા આઇસક્રીમ બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ વેનીલા આઇસક્રીમ બનાવવાની રીત | Venila ice-cream banavani rit | Instant venila ice-cream

આજે આપણે બનાવવાના છીએ વેનીલા આઈસ્ક્રીમ. ગરમીની સિઝનમાં તમને કંઈક ઠંડુ ખાવાનું મન થાય તો તમે એકદમ માર્કેટ જેવો આઈસ્ક્રીમ ઘરે બનાવીને ખાઈ શકો છો. તો ચાલો વેનીલા આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ. ( Tags-વેનીલા આઇસક્રીમ બનાવવાની રીત | ઉનાળાની સિઝનમાં ફટાફટ...

આથેલા મરચાં બનાવવાની રીત | બોળિયા ખાટીયા મરચાં બનાવવાની રીત | Athela marcha banavani rit | Bharela marcha Recipe in Gujarati

આજે આપણે બનાવવાના છીએ મરચાનું અથાણું અને એક નહીં પરંતુ ત્રણ અલગ પ્રકારના મરચા નુ અથાણુ બનાવવાના છીએ અને આ મરચા નું અથાણું તમે બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો આજ અલ્લા લેલા ભરેલા મરચા નું અથાણું અને બોલ્યા લીલા મરચાનું અથાણું ટેસ્ટમાં ખુબ જ...

બીટનો હલવો બનાવવાની રીત | હિમોગ્લોબિનથી ભરપૂર એવો બીટનો હલવો | એકદમ નવો બીટનો હલવો | Beet no halvo banavani rit | Beetraat Halva Recipe | Beet no halvo recipe in Gujarati

આજે આપણે એકદમ નવો બીટનો હલવો બનાવવાના છીએ. દુધીનો હલવો, ગાજરનો હલવો તો તમે બનાવતા જ હશો પરંતુ આજે બનાવીશુ સ્વાદિષ્ટ તેવો બીટનો હલવો, બીટ એ આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી છે બીટ આપણા શરીરમાં લોહીનો વધારો કરે છે, બીટ ખાવાથી શરીરમાં એનર્જી લેવલ વધે છે...

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.