The Devyani's KitchenTest of Restaurant at Home

Tag: Recipe in Gujarati

લીલા વટાણા નો ઓળો ની રેસીપી | Lila Vatana No Olo recipe by The Devyani’s Kitchen

જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ recipe બનાવી શકો છો. સામગ્રી:-2 ઓળાના રીંગણા1 વાડકી લીલા વટાણા2 ટમેટા ઝીણા સમારેલા4 લીલી ડુંગળી ઝીણી સમારેલી 7 થી 8...

પનીર સ્ટાર્ટર ની રેસીપી | Paneer Starter Recipe by The Devyani’s Kitchen

 જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ recipe બનાવી શકો છો. સામગ્રી:-• 300 ગ્રામ પનીર• બે કપ બેસન અથવા ચણાનો લોટ• એક ચમચી ધાણા પાવડર•...

કાજુ ખોયા રેસીપી| Kaju khoya recipe | Cashow recipe in Gujarati by Devyani |Quick and Easy recipe

 જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ recipe બનાવી શકો છો. સામગ્રી:- કાજુ – ૨૦૦ ગ્રામપનીર – ૧૦૦ ગ્રામદહી – દોઢ કપઘી – ૨ ચમચામલાઈ...

તંદુરસ્તી માટે શિયાળામાં આ વસ્તુ ખાવી જોઈએ.

શિયાળામાં ખાવા માટે કુદરત આપણને અઢળક આપે છે અને એ ઋતુ મુજબ જો આપણએ ખાઈએ તો આખા વર્ષ માટેનું પોષણ આ ચાર મહિનામાં ભેગું કરી શકીએ. શિયાળામાં હેલ્થને ચમકાવવા માટે તમારા ખોરાકમાં કઈ-કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ એ જાણીએ ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી...

cornstick recipe shorts | ડોડા ની નવી વાનગી | quick recipe #shorts

ડોડા ની નવી વાનગી બનાવવા માટે તમે આ shorts ને જોઈ શકો છો ઉપર નો શોટ એકદમ નવી જ રીતે ડોડા માંથી બનાવેલી વાનગીનો છે તો એકવાર જરૂરથી બનાવજો અને પૂરેપૂરો વિડીયો જોવો હોય તો અમારી ચેનલ the devyani’s kitchen પર જય ને પણ જોઈ શકો છો.

Marcha lasan ni chutney | Quick and Easy recipe #Short

Marcha lasan ni chutney | Quick and Easy recipe #Short

મરચાં લસણ ની ચટણી બનવાની એકદમ સરળ રીત માટે તમે ઉપેર નો વિડિયો જોઈ શકો છો શોર્ટ્સ . ફૂલ વિડિયો જોવામાટે અમારી ચેનલ માં જય ને જો શકો છો .

YouTube Site link :-

ટમેટા પરોઠા એકદમ સરળ રેસીપી અજેજ બનાવો | Tomato Paratha |Paratha banavani rit

ટામેટો પરાંઠા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેથી તમે બનાવીને લંચ કે ડીનર બન્નેમાં સર્વ કરી શકો છો. જાણો રેસીપી ટૉમેટો પરાંઠા એક ખૂબ સરળ રેસીપી છે. જે તમે બનાવીને લંચ કે ડીનરમાં ખાઈ શકો છો. તેન બનાવીને તમે બાળકને ટીફીનમાં પણ આપી શકો છો. તેને...

ઢાબામાં કે રેસ્ટોરન્ટ પર હોય અને ઘરના બધા જ સભ્યો ને બહુ જ ભાવશે એવુ ટેસ્ટી દમાલુ ની રેસીપી

એકદમ પરફેક્ટ અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ લાવવા માટે આ પોસ્ટ ને અંત સુધિ જરૂર વાંચજો અને તમે પણ દમાલુ શાક ના તજજ્ઞ બની જશો. ◆ રીત :-————-આ રીત પસંદ આવે તો તમે મારી બીજી રેસીપી જોય શકો છો ● પાવભાજી...

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.